GK In Gujarati Test 03

મુખ્ય દેશોના રાષ્ટ્રીય સ્મારકો

સ્મારક સ્થાન દેશ
સ્ટૅચુ ઓફ લિબર્ટી ન્યુ યોર્ક યુ. એસ. એ.
તાજમહેલ આગરા ભારત
લિનિંગ ટાવર પીસ ઇટલી
પાર્થનાન એન્થેસ યુનાન
ગ્રેટ વૉલ ઉત્તર ચીન ચીન
પિરામિડ ગીજા મિસ્ર
પવન ચક્કી કિન્ડરડિજક ડેનમાર્ક
ક્રેમલિન મસ્કો રુસ
ઇમ્પિરિયલ પેલેસ ટોકિયો જાપાન
ઓપેરા હાઉસ સિડની ઓસ્ટ્રેલિયા
એફિલ ટાવર પ્રિસ ફ્રાન્સ

આંતરરાષ્ટ્રીય સરહદ

સરહદ નું નામ દેશો નું નામ
મેકમોહન ભારત અને ચીન
હિન્ડેનબર્ગ જર્મન અને પોલેન્ડ
મેગિનોટ જર્મન અને ફ્રાન્સ
મેનરહીમ રુસ અને ફિનલેન્ડ
રેડક્લિફ ભારત અને પાકિસ્તાન
દુરંડ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન
38 મી સમાંતર રેખા ઉ. કોરિયા અને દ. કોરિયા
49 મી સમાંતર રેખા યુ. એસ. એ. અને કનડા

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *