General Knowledge In Gujarati Test-01

General Knowledge In Gujarati Test-01

01) ક્યા રાજા એ વસ્તુપાલને ગુજરતના મહાઅમાત્યનું પદ આપ્યુ હતું ?

 02) ગુજરાતના જાણીતાં ભીલ લોકગાયિકા કોણ છે ?

03) શિયાળામાં નળ સરોવરની મુલાકાતે આવતાં પક્ષીઓમાં સૌથી વધુ આકર્ષણ ક્યાં પક્ષીનું હોય છે ?

04) ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કયારથી થયો હતો ?

05) સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવા બદલ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા ?

06) ગુજરાતમાં ડિઝાઇન માટેની વિશ્વપ્રસિદ્ધ સંસ્થા કઈ છે ?

07) ગુજરાતમાં 1000 બારીવાળો મહેલ ક્યાં આવેલો છે ?

08) ક્યાં રાજાના શાસનકાળ દરમિયાન મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ થયુ હતું ?

09) ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે ?

10) ગુજરાતમાં જન્મેલા ક્યાં ગણિતશાસ્ત્રીએ ‘શૂન્ય’ નો આવિષ્કાર કર્યો હોવાનું માનવામાં આવે છે ?

11) વિસ્તાર ની દ્રષિટિએ ગુજરાત નો સૌથી મોટો જિલ્લો કયો છે ?

12) ગુજરાતનું ક્યુ શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે જાણીતું છે ?

13) ‘ખોડિયાર બંધ’ કઈ નદી પર આવેલ છે ?

14) ગુજરાતના ક્યાં કવિ ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાય છે ?

15) કયું શહેર ‘શ્વેક્રાંતિના મુખ્ય મથક’ તરીકે પ્રસિદ્ધ છે ?

16) શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેર માં આવેલું છે ?

17) ‘તેન તળાવ’ ક્યાં આવેલું છે ?

18) ‘મસાલા (સ્પાઈસીસ) રિસર્ચ સેન્ટર’ ક્યાં આવેલું છે ?

19) ‘દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સીટી’ નું વડું મથક શહેરમાં આવેલું છે ?

20) હાટકેશ્વર મહાદેવનું સુપ્રસિદ્ધ શિવાલય ક્યાં શહેરમાં આવેલું છે ?

21) ગુજરાતમાં ક્યાં ગામનો ગોળ વખણાય છે ?

22) ભાદર નદી ક્યાં બંદર પાસે આરબ સાગર ને મળે છે ?

23) ગુજરાતની મધ્યમાંથી ક્યુ વૃત પસાર થઇ છે ?

24) કયો જિલ્લો વરિયાળીના ઉત્પાદનમાં મોખરે છે ?

25) ‘ગુજરાત ઓક્સિજન લિમિટેડ’ નામની સંસ્થા ક્યાં આવેલી છે ?

26) ગુજરાતનું ક્યુ બંદર ‘બારમાસી બંદર’ તરીકે જાણીતું છે ?

27) ‘સાપુતારા’ કઈ પર્વતમાળામાં આવેલું છે ?

28) ગુજરાતના ક્યાં જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે ?

29) કઈ નદી નર્મદા અને તાપી વચ્ચે વહે છે ?

30) ‘ગંગા સરોવર’ ક્યાં આવેલું છે ?

31) ‘પ્રાગ મહેલ’ ક્યાં આવેલો છે ?

32) ક્યાં જિલ્લા ની ‘વઢિયારી ભેંસો’ વખણાય છે ?

33) ‘સરદાર પટેલ કૃષિ યુનિવર્સીટી’ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

34) ‘ગિરનાર પર્વત’ નું પૌરાણિક નામ શું છે ?

35) ‘એટૅમિક’ શિક્ષણ માટે ગુજરાતમાં કઈ સંસ્થા છે ?

36) નર્મદા નદી પર ‘સરદાર સરોવર’ કઈ જગ્યાએ આવેલું છે ?

37) ગુજરાતનું સૌથી મોટું ખાતર નું કારખાનું કયું છે ?

38) ‘મુનસર તળાવ’ કોને બંધાવ્યું હતું ?

39) અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી ?

40) સોલંકી વંશનો અંતિમ રાજા કોણ હતો ?

41) ‘વોર એન્ડ પીસ’ (લેખક : ટોલ્સટોય) મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો ?

42) ગાંધીજી દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો એમના પછી નેતૃત્વ કરવા કોની પસંદગી કરી હતી ?

43) ગુજરાતના ક્યાં શહેરમાં ખનીજ તેલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ?

44) અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?

45) ‘રમજણીયુ પેજણીયુ’ ક્યાં મેળા ની વિષેશતા છે ?

46) કઈ સંસ્થા દ્વારા ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ આપવામાં આવે છે ?

47) જવાહરલાલ નહેરુ ગાર્ડન ક્યાં શહેરમાં આવેલો છે ?

48) પૂર્ણા અભિયારણ્ય ક્યાં જિલ્લા માં આવેલું છે ?

49) ‘ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી’ ક્યાં આવેલું છે ?

50) ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *